Tuesday, May 5, 2015

Police Bharti Board Constable Exam Official Provisional Answer key Declared 2015

·   0

લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા તા. ૩-૦૫-૨૦૧૫ ના રોજ લેવામાં આવેલ લોકરક્ષક(કોન્સ્ટેબલ) ભરતી માટેની લેખિત પરીક્ષાની Answer Key (જવાબી ચાવી) માટે અહીં કલીક કરો.... જણાવેલ Answer Key ના જવાબો સામે કોઇ વાંધો જણાતો હોયતો તા.૮-૦૫-૨૦૧૫ના ક.૧૮/૦૦ સુધીમાં ભરતી બોર્ડના ઇ-મેઇલ એડ્રેસ lokrakshakbharti@gmail.com ૫ર જાણ કરો. ત્યારબાદ આવેલ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી, જેની નોંધ લેવી.

Subscribe to this Blog via Email :