Sunday, September 27, 2015

Matdaryaadi Sudharana Programme Date Declared..Share This..

·   0

તારીખ ૨/૧૧/૨૦૧૫ થી ૩૦/૧૧/૨૦૧૫ ના રોજ

મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાનાર છે
તો આ૫ સર્વેને જણાવાનું કેકે નવું નામ દાખલ કરવા...
ફોર્મ નં.૬ ભરવું,
નામ કમી કરવા...
ફોર્મ નંબર.૭ ભરવું,
નામમાં સુધારો કરવા...
ફોર્મ નં.૮ અ ભરવું.
તથા જેમને...
એક ભાગમાંથી બીજા ભાગમાં
નામ લઇ જવા...
ફોમૅ નં.૮-ક ભરવું...
http://updateskaushik.blogspot.in/
આ માહિતી આગળ શેર કરી લોકોને પણ માહિતગાર કરિએ..
વંદે માતરમ્. .
જય જય ગરવી ગુજરાત.
http://updateskaushik.blogspot.in/

Subscribe to this Blog via Email :